Umiya Social trust valsad
ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ
વલસાડ ની જનતા માટે વધુ એક સેવા ONE TOUCH SOLUTION
વન ટચ એપ્લિકેશન થી વલસાડ ની દરેક ઓફીસ, સંસ્થા, ડૉક્ટર, હોસ્પિટલ, વ્યવસાય સાથે ઘર બેઠા મળતી સર્વીસીસ ના નંબર મળી જશે.
તમે તમારા વ્યવસાય/સર્વીસીસ ના નંબર એડ કરી શકશો.
એપ્લિકેશન ડાઉનલોડ
One Touch Solution
એપ્લિકેશનમાં વલસાડના બધાંજ ફોન નંબર
ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ
નવરાત્રીની થનગનાટ કરતી રાત્રીમાં માઁ અંબેની આરાધના સાથે સેવાકીય પ્રવૃતિના વિચાર આવેલ યુવાનોની સમાજ સેવાની ભાવનાને જોઈ માં ઉમિયાની પ્રેરણાથી વિચાર આવેલ કે આ શકિતનો માનવ સેવાના કાર્યોમાં ઉપયોગ કરીએ જેથી માનવ સેવા એજ પ્રભુસેવા માનતા યુવાનોનું ૨૦૦૫ માં ઉમિયા સોશ્યલ ગ્રુપ બનાવેલ આ ગ્રુપ દ્વારા અન્નક્ષેત્ર રકતદાન ચક્ષુદાન શૈક્ષણિક સહાય મેડીકલ સહાય જરૂરીયાતમંદ બાળકોને મદદ કરવા જેવા સામાજીક કાર્યો કરવામાં આવે છે .....
Umiya Social Trust Valsad All Activity
ધરમપુર અને કપરાડા તાલુકા ના અંતરિયાળ વિસ્તાર માં વિદ્યાર્થી ઓ માટે નોટબૂક વિતરણ કરવામાં આવ્યું
આત્મનિર્ભર માટે જરૂરિયાત માટે સિલાઈ મશીન બૉક્ષ લારી લારી જ્યુશ લારી હેન્ડીકેપ માટે સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું
૧૧૨૧ જોડા ના સમુહલગ્ન મહોત્સવમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી સાહેબ ની હાજરીમાં વલસાડ જિલ્લામાં સર્વોત્તમ સેવાકીય પ્રવુતિ માટે મોરારી બાપુ ના હસ્તે એવોડ પ્રાપ્ત થયેલ
માનવ સેવા એજ પ્રભુ સેવા
ઉમિયા સોશિયલ ટ્રસ્ટ ગ્રુપ દ્વારા અન્નક્ષેત્ર , રક્તદાન , ચક્ષુદાન , શૈક્ષણિક સહાય , મેડીકલ સહાય , જરૂરીયાતમંદ બાળકોને મદદ કરવા જેવા સામાજીક કાર્યો કરવામાં આવે છે .
