Umiya Social trust valsad
ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ
આ ફોર્મ ભરી ૩૦ દિવસ માં આપને મો. 75 6 75 66 333 થી ફોન આવશે, ત્યારે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ ની ઓફિસ ૧, રોયલ રેસીડેનસી, મૃણાલ હોસ્પિટલ ની ગલી, બેચર રોડ, વલસાડ QR Coad નુ સ્ટીકર મેળવી લેવું

Emergency QR Code

ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ

નવરાત્રીની થનગનાટ કરતી રાત્રીમાં માઁ અંબેની આરાધના સાથે સેવાકીય પ્રવૃતિના વિચાર આવેલ યુવાનોની સમાજ સેવાની ભાવનાને જોઈ માં ઉમિયાની પ્રેરણાથી વિચાર આવેલ કે આ શકિતનો માનવ સેવાના કાર્યોમાં ઉપયોગ કરીએ જેથી માનવ સેવા એજ પ્રભુસેવા માનતા યુવાનોનું ૨૦૦૫ માં ઉમિયા સોશ્યલ ગ્રુપ બનાવેલ આ ગ્રુપ દ્વારા અન્નક્ષેત્ર રકતદાન ચક્ષુદાન શૈક્ષણિક સહાય મેડીકલ સહાય જરૂરીયાતમંદ બાળકોને મદદ કરવા જેવા સામાજીક કાર્યો કરવામાં આવે છે .....

Umiya Social Trust Valsad All Activity

રક્તદાન
કોરોનાની બીજી લહેર માં વલસાડ સિવિલ હોસ્પિટલમાં પ્રસનનીય કામગીરી
અત્યાર સુધીમાં ૧૧ કોરોના વેકસીન કેમ્પ કરવામાં આવ્યા
કોરોના ની પહેલી લહેર માં બે મહિના કોવીડ કેર સેન્ટર ચલાવવામાં આવ્યું
કોરોના ની પહેલી લહેર માં મજૂરોને એમના વતન જવા માટે વ્યવસ્થા કરવામાં આવી.
કોરોના ની પહેલી લહેર માં અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી.
ધરમપુર અને કપરાડા તાલુકા ના અંતરિયાળ વિસ્તાર માં વિદ્યાર્થી ઓ માટે નોટબૂક વિતરણ કરવામાં આવ્યું
સેનેટરી પેડ જાગૃતિ અને વિતરણ
ધરમપુર અને કપરાડા તાલુકા ના અંતરિયાળ વિસ્તાર માં વેક્સીન અવેરનેસ કેમ્પ કરવામાં આવ્યા.
તિથલબીચ અને પારનેરા ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
દેહદાન (બોડી ડોનેશન)
11
બે મહિના સુધી 24/7 ઓક્સસીજન બોટલ સેવા
કોવીડ દર્દી સારા થયા પછી પ્લાઝ્મા ડોનેટ કરાવવામાં આવ્યા
આત્મનિર્ભર માટે જરૂરિયાત માટે સિલાઈ મશીન બૉક્ષ લારી લારી જ્યુશ લારી હેન્ડીકેપ માટે સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું
૧૧૨૧ જોડા ના સમુહલગ્ન મહોત્સવમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી સાહેબ ની હાજરીમાં વલસાડ જિલ્લામાં સર્વોત્તમ સેવાકીય પ્રવુતિ માટે મોરારી બાપુ ના હસ્તે એવોડ પ્રાપ્ત થયેલ
નિલેશભાઈ માંડેલવાલ સાથે ઓર્ગન ડોનેશન માટે જાગૃતિ અભિયાન

માનવ સેવા એજ પ્રભુ સેવા

ઉમિયા સોશિયલ ટ્રસ્ટ     ગ્રુપ દ્વારા અન્નક્ષેત્ર , રક્તદાન , ચક્ષુદાન , શૈક્ષણિક સહાય , મેડીકલ સહાય , જરૂરીયાતમંદ બાળકોને મદદ કરવા જેવા સામાજીક કાર્યો કરવામાં આવે છે .